-
ધી નેશનલ એજ્યુકેશન સંચાલિત શ્રી કે. ડી. બોરલાઈવાલા હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા,
સરીગામનાં બ્રાન્ચ મેનેજર અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી તેમણે શિક્ષકોનું મોં મીઠું કરાવી સન્માન કર્યું આજના કાર્યક્રમમાં નેશનલ એજ્યુકેશન
સંચાલિત ચાલતી તમામ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો હાજર રહ્યા હતાં. શાળામાં બાળકો શિક્ષક બનીને આવ્યા હતાં બાળકોએ આજે સ્વયં
શિક્ષણકાર્ય કરી શિક્ષકદિનની ઉજવણી ખૂબ જ સરસ રીતે કરી હતી. ધી નેશનલ એજ્યુકેશન સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કુંતેશભાઈ ભટ્ટે
પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્યા શ્રીમતી ધરાબેને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેમજ પ્રોત્સાહિત
કર્યા હતા. -
REMOTE CAR WORKSHOP BY ATAL TINKER LAB
-
Media Coverage
-
SELF DEFENSE PROGRAM FOR GIRLS
Girls self defense training program organized for the girls of our school, training them giving self defense tips and motivation. -
CARRIER VISION PROGRAMME
Shri Ravibhai Kapilbhai Joshi (NRI) who stay at U.K. guided students about their future career. He also said that if the students will need any guidance the mobile number is given in the office they can us it. Students are inspired by the career guidance the institute is thankful for it. The institute has FCRA approved Certificate so he has announced to help in finding donation from foreign. -
We Thankful to N.R. Agrawal Industries Ltd. for Offering 35 Lack Rupees Donation to The National Education Society
-
-
The National Education Society
Around 70 Years ago, our group of schools has been established under the national education society which is a non-government organization. By inspiration and motivation, our organization has dreamt to ensure best quality education. Today, we are running different schools under single umbrella.
सेवा मे,
अभिभावक महोदय
हमारी संस्था ‘ द नेशनल एज्युकेशन सोसायटी, सरीगाम द्वारा आप सभी अभिभावक तथा संस्था अंर्तगत अधिकारीयो के समन्वय हेतु एक नवीनतम मोबाईल ऐपलीकेशन (MCB APP) उपलब्ध किया गया है। इस ऐपलीकेशन द्वारा आप सभी अभिभावक शाला प्रबंधन के साथ सतत संपर्क मे रह सकते है।
પ્રતિ,
અમારી સંસ્થા ‘ ધી નેશનલ એજ્યુકેશન સોસાયટી ’ સરીગામ દ્વારા બધા વાલી તથા સંસ્થા અંતર્ગત અધિકારીઓ સાથે સમન્વય હેતુ એક નવીનતમ મોબાઇલ એપ( MCB APP) ઉપલબ્ધ કરવામાં આવી છે. આ દ્વારા બધા વાલી શાળા પ્રબંધન ની સાથે સતત સંપર્ક માં રહી શકે છે.
MCB APP से आप निम्नलिखित जानकारी 24X7 घर बैठे हासिल कर सकते है;
1. विद्यार्थी का शैक्षणिक मूल्यांकन (MARKSHEET)
2. विद्यार्थी को कक्षा मे दिये जाने वाले शैक्षणिक गृहकार्य तथा वर्ग मे पढाये जाने वाले पाठ की जानकारी एवं फोटो ग्राफ
3. शिक्षण सम्बंधित जरूरी सूचना, परीक्षा सम्बंधित, जानकारी विषयवार पाठ्यक्रम, टाईम टेबल, रिजल्ट की तारीख
4. फीस संबधित जानकारी ( फीस की रकम , बकाया फीस , फीस रसीद)
5. विद्यार्थी तथा अभिभावक की जानकारी, की विद्यार्थी दैनिक हाजरी, प्रधानाचार्य से मिलने के लिए मुलाक़ात का समय भी आप MCB APP द्वारा सुनिश्चित कर सकते हे।
6. अभिभावको को फीस संचालनहेतु MCB APP द्वारा आसान सुविधा प्रदान की गई है। अभिभावक फीस भुगतान के लिये कोई भी ईच्छित विकल्प का चुनाव कर सकते है।
MCB APP ની તમને નીચે મુજબ ની જાણકારી 24X7 ઘરે બેસી ને જ મેળવી શકે છે.
- વિદ્યાર્થીઓ નું શૈક્ષણિક મૂલ્યાંકન ( MARKSHEET)
વિદ્યાર્થીઓ ને વર્ગ માં મળતું શૈક્ષણિક ઘરકામ તથા વર્ગ માં ભણાવેલ પાઠ ની જાણકારી અને ફોટોગ્રાફ.
શિક્ષણ સંબધિત જરૂરી સૂચના પરીક્ષા,સંબધિત જાણકારી, વિષયવાર પાઠ્યક્રમ, ટાઇમટેબલ, પરિણામ ની તારીખ.
ફી સંબધિત જાણકારી ( ફીની રકમ, બાકી ફી અને ફી રસીદ)
વિદ્યાર્થીઓ તથા વાલીઓ ની જાણકારી માટે વિદ્યાર્થીઓ ની દૈનિક હાજરી આચાર્ય ને મળવા માટે મુલાકાતનો સમય પણ આ MCB APP દ્વારા સુનિશ્ચિત કરી શકશો.
વાલીઓ ના ફી સંચાલન હેતુ MCB APP દ્વારા સરળ સુવિધા પ્રદાન કરવામાં આવે છે વાલી ફી ભરવા માટે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકે છે.
ऑनलाइन पेमेंट, नेट बैंकिंग, UPI PAYMENT, GOOGLE PAY,PAYTM, ETC
( इसके लिये आपका MOBILE नंबर आपके बैंक के साथ लिंक होना जरूरी है।)
चेक ( किसी भी बैंक के चेक द्वारा फीस का भूगतान कर सकते है।) अभिभावक की सुविधा के लिये पोस्ट डेटेड चेक भी स्वीकारा जायेगा. फीस भूगतान के लिये अभिभावक का व्यक्तिगत चेक ही स्वीकार्य होगा। थर्ड पार्टी चेक अस्वीकार्य होगा। यदि अभिभावक द्वारा जमा चेक बाउंस होने पर पूरी फीस बैंक चार्ज सह अभिभावक से वसूला जाएगा। अन्यथा स्कूल प्रबंधन नियमानुसार प्रक्रिया अभिभावक के विरुद्ध लेने मे सक्षम होगा। भविष्य मे स्कूल प्रशाशन को ऐसे अभिभावक से फीस सदर्भ मे कोई चेक स्वीकार्य नही होगा।
- चेक पेमेंन्ट तथा बार कोड स्केनिंग या नकद के जरिये फीस भरना हो तो अभिभावको को स्कूल कार्यालय मे आना होगा। अन्य विकल्प मे अभिभावक MCB APP से घर से ही फीस पेमेंन्ट कर सकते हे। घर से ऑनलाईन फीस जमा करने वाले अभिभावक स्कूल द्वरा दिये गये फीस स्ट्रक्चर को विशेष ध्यान रखे। आपकी जमा की गयी फीस की रकम फीस स्ट्रक्चर अनुसार ही होना चाहिये।

ઓનલાઇન ચૂકવણી, નેટ બેંકિંગ, UPI PAYMENT, GOOGLE PAY PAYTM, વગેરે. એના માટે આપનો મોબાઇલ નંબર આપના બેંક સાથે લિન્ક હોવું જરૂરી છે. UPI સિવાય જો ફિસ પેમેન્ટ વાલી કરશે તો એના બેંક ચાર્જ વાલીઓએ ભોગવવાના રહેશે.
ચેક( કોઈપણ બેંક ના ચેક દ્વારા ફિસ ની ચૂકવણી કરી શકો છો) વાલીની સુવિધા માટે પાછળની તારીખ નો ચેક પણ સ્વીકારશે .ફિસ ચુકવણી માટે વાલીના વ્યક્તિગત ચેક જ
- સ્વીકાર્ય રહેશે .(ત્રીજી વ્યક્તિનો ચેક અસ્વીકાર્ય રહેશે). વાલી દ્વારા જમા કરેલ ચેક બાંઉસ થશે તો બધી જ ફીસ બેંક ચાર્જ સાથે વાલી પાસે વસૂલ કરવામાં આવશે. અન્યથા સ્કૂલ પ્રબંધક ધારાધોરણ પ્રમાણે વાલીના વિરુદ્ધ કાર્યવાહી કરવા સક્ષમ રહેશે. ભવિષ્ય માં સ્કૂલ પ્રશાસન એવા વાલીની ફીસ સંદર્ભમાં કોઈપણ ચેક નો સ્વીકાર નહિ કરશે.
- ચેક પેમેન્ટ તથા કોડ સ્કેનિંગ કે રોકડ ના માધ્યમ દ્વારા ફીસ ભરવી હોય તો વાલીઓ ને સ્કૂલ કાર્યાલય માં આવવું પડશે અન્ય વિકલ્પમાં વાલી MCB APP થી ઘરે થી જ ફીસ ચુકવણી કરી શકશે. ઘરથી ઓનલાઇન ફીસ ચુકવણી કરવા વાળાં વાલી સ્કૂલ દ્વારા આપવામાં આવેલા માળખા ને વિશેષ રૂપ થી ધ્યાન રાખશે તમારી ચુકવણી કરેલી ફી ની રકમ માળખા અનુસાર હોવી જોઈએ.
स्कूल ऑफिस मे फीस जमा करने आने वाले अभिभावको के लिए सूचना:
1. फीस काउंटर पर बैठे कर्मचारी के साथ बिन जरूरी चर्चा नही करना है।कॅश फीस जमा करने के लिए जरूरी छूटटे पैसे अभिभावक को लाना होगा
2. फीस की रकम मे RS 100 से अधिक के सिक्के हो तो कर्मचारी समय की उपलबधता अनुसार ही स्वीकार करेंगे।
3. क्षतीग्रस्त नोट स्कूल प्रशाशन को स्वीकार नही होगा।
4. फीस कार्यालय मे लंबी लाईन होनेपर टोकन नंबर दिया जायेगा।
5. फीस जमा करने आने वाले अभिभावको को कार्यालय मे शांति बनाये रखना है, अन्य अभिभावको अथवा मुलाकाती लोगो के साथ चर्चा नही करेंगे।
6. नकद फीस जमा करने आने वाले अभिभावको को अपना मोबाइल फोन MCB APP के साथ लाना अनिवार्य है।
7. फीस काउंटर छोड़ने से पहले अपना MCB APP मे फीस रसीद की पुष्टि कर ले। अभिभावक अपने मोबाईल फोन मे MCB APP LOGIN करे। इसके अलावा दूसरी कोई रसीद नही दी जाएगी।
8. सरकारी दिशा निर्देश अनुसार फीस का भुगतान बैंक द्वारा ही इच्छनिय है
9. उपरोक्त सूचना संदभ मे किसी भी प्रकार की अश्पष्टता होने पर अभिभावक आचार्यश्री से संपर्क कर सकते है।

શાળાની ઓફિસ માં ફીસ જમા કરતાં વાલીઓ માટે સૂચના-
ફી કાઉન્ટર પર બેસેલા કર્મચારી સાથે જરૂરિયાત વગર ની ચર્ચા કરવી નહીં.
રોકડ ફી જમા કરવાં માટે છૂટા પૈસા વાલીઓએ લાવના રહશે.
ફીસ ની રકમ માં ૧૦૦ થી વધારે સિક્કા હોય તો કર્મચારી સમય ઉપલબ્ધતા અનુસાર જ સ્વીકાર કરશે
ક્ષતિગ્રસ્ત નોટ સ્કૂલ સ્વીકારશે નહિ.
ફી કાર્યાલય માં લાંબી લાઇન હોય તો ટોકન નંબર આપવામાં આવશે
ફી જમા કરવા આવતા વાલીઓએ શાંતિ જાળવી રાખવી . બીજા વાલી અથવા મુલાકાતી લોકો સાથે ચર્ચા કરવી નહીં
રોકડ ફી જમા કરવા વાળા વાલીઓએ પોતાના મોબાઇલ ફોન MCB APP સાથે લાવવું અનિવાર્ય છે ફી કાઉન્ટર છોડતા પેહલા પોતાના MCB APP પર ફીની રસીદ જોઈ લેવી વાલીઓ પોતાના મોબાઇલ ફોન માં MCB APP લૉગિન કરવું અલગથી કોઈ રસીદ આપવામાં આવશે નહીં.
સરકારી દિશા નિર્દેશ અનુસાર ફીની ચુકવણી બેંક દ્વારા થાય તે ઈચ્છનીય છે .
ઉપરોક્ત સૂચના ના સંદર્ભમાં કોઈપણ પ્રકારની અસ્પષ્ટા થવા પર વાલી આચાર્ય શ્રી નો સંપર્ક કરી શકે છે.
What We Offer
Best Education to Excel

Gujarati Medium
Kindergarten
Primary
Middle Primary
High School

Hindi Medium
Kindergarten
Primary
Middle Primary
High School

English Medium
Kindergarten
Primary
Middle Primary
High School
Activities at The National Education Society
- Swachh Bharat Abhiyan Activities
- Alunavrat Celebration
- Guru Purnima Celebration
- Independence Day 15-Aug Celebration
- Mehndi Spardha
- Fun of Out-Door Class Room
- Lokgeet - Folk Songs
Proposed New Building

Model of Proposed New Building

New Building Under Construction

New Building Under Construction
